નવસારી ટ્રાફિક ભવન ખાતે ગણેશજીની મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું છે નવસારી ટ્રાફિક પોલીસ દ્વારા જિલ્લા પોલીસ દ્વારા ત્યારે ગણેશજીના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ સહિત મહાનુભવો પહોંચ્યા હતા અને બાપા ના આશીર્વાદ લઈને ધન્યતા અનુભવી હતી.