કેશોદ બાયપાસ રોડ ઉપર એક રસ્તો બાયપાસ તરફ જાય છે તેમજ બીજી તરફનો રસ્તો કેશોદ શહેર તરફ આવતો હોય ત્યારે અનેક અકસ્માતો થયા છે જેને લઇ અનેક વાહન ચાલકો ને ઇજા પણ થઈ છે ત્યારે સરકાર દ્વારા આ બાયપાસ ચોકડી ઉપર ઓવરબ્રિજ પાસ કરવામાં આવ્યો છે જવા કરોડોના ખર્ચે આ ઓવરબ્રિજ બનશે જેને લઇ આ ચોકડી ઉપર સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી