ઉત્તર ગુજરાતના શ્રાવણીયા મેળાનો સૌથી મોટો બે દિવયસીય મેળો શ્રાવણ વદ અમાસ તથા ભાદરવા સુદ એકમ દુધેશ્વર મહાદેવ અડીયા ના ભવ્ય મેળોની પૂર્વ તૈયારી સાથે સ્થળ નિરીક્ષણ હારીજ પોલીસ સ્ટેશન ના પી.આઈ શાહે દુધેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટની મુલાકાત લઈ જરૂરી સુચનાઓ પણ કરી હતી.