Install App
rangpadiya4091
This browser does not support the video element.
મોરબી: મોરબીમાં સંતાન નહીં થતા મહિલાનો ગળેફાંસો ખાઈ આપઘાત
Morvi, Morbi | Sep 1, 2025
મોરબી શહેરમાં સામાકાંઠે આવેલ રામધન આશ્રમ સામે નિલમબાગ સોસાયટી રામેશ્વર એપાર્ટમેન્ટ બ્લોક નં -૩૦૧ માં રહેતી મહિલાને લગ્નનો ૧૭ વર્ષ જેટલો સમય થવા છતાં સંતાન નહી થતા મનમાં લાગી આવતા મહિલાએ ગળેફાંસો ખાઈ જતાં મહિલાનું મોત નિપજ્યું હતું.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!