તા. ૪ સપ્ટેમ્બર ૨૦૨૫ મેંદરડા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી પરિતભાઈ માકડીયા, આવતીકાલે શિક્ષક દિવસ નિમિત્તે આલીધ્રા ગામની શાળાઓની મુલાકાત તેઓ શ્રી વેંકટેશ વિદ્યામંદિર અને શ્યામ સુંદર વિદ્યાલય ખાતે આયોજિત શિક્ષક દિવસના કાર્યક્રમોમાં હાજરી આ પ્રસંગે શિક્ષકોના શિક્ષણ ક્ષેત્રે યોગદાનની સરાહના કરવામાં આવશે અને વિદ્યાર્થીઓ સાથે સંવાદ યોજાશે. આ કાર્યક્રમથી ગામના શૈક્ષણિક વાતાવરણને પ્રોત્સાહન મળે તેવી અપેક્ષા છે.