Download Now Banner

This browser does not support the video element.

લાલપુર: મોડપર ગામની સીમમાંથી જગારીઓ ઝડપાયા, પોલીસે લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો

Lalpur, Jamnagar | Aug 23, 2025
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મોડપર ગામની સીમમાં જાહેરમા જુગાર ચાલતો હોવાની બાતમીના આધારે જામનગર LCB પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો દરોડા દરમિયાન જૂગાર રમતા-૬ ઇસમોને રોકડ રૂપિયા તથા વાહન તથા મો.ફોન મળી કુલ કિ.રૂ.૨,૦૦,૨૦૦/-ના મુદામાલ સાથે જામનગર એલ.સી.બી. પોલીસે ઝડપી પાડ્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી
Read More News
T & CPrivacy PolicyContact Us