Download Now Banner

This browser does not support the video element.

ગોધરા: નગરપાલિકા દ્વારા શહેરની સફાઈ માટે નવું JCB મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

Godhra, Panch Mahals | Sep 5, 2025
ગોધરા નગરપાલિકા દ્વારા શહેરની સ્વચ્છતા જાળવવા અને સફાઈ કામગીરીને વધુ ઝડપી બનાવવા માટે એક નવું JCB મશીન વસાવવામાં આવ્યું છે. આજે આ મશીનનું પૂજન કરી તેને લોકસેવા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું. આ નવું JCB મશીન સફાઈ કર્મચારીઓની કામગીરીમાં ખૂબ મદદરૂપ થશે. તેના ઉપયોગથી સફાઈ કામ વધુ ઝડપી અને સરળ બનશે, જેનો સીધો લાભ શહેરીજનોને મળશે. આ પ્રસંગે ગોધરા નગરપાલિકાના પ્રમુખ જયેશભાઈ ચૌહાણ, નગરપાલિકાના ચીફ ઓફિસર આર.એચ. પટેલ સહિત મોટી સંખ્યામાં કર્મચારીઓ ઉપસ્થિત રહ
Read More News
T & CPrivacy PolicyContact Us