Download Now Banner

This browser does not support the video element.

કેશોદ: અજાબ ગામને વેપારી ઉપર ખોટી રીતે એસ્ટ્રોસિટી થતા વેપારીઓએ સંપૂર્ણ બંધ પાડ્યું

Keshod, Junagadh | Sep 6, 2025
કેશોદના અજાબ ગામે થોડા દિવસ પહેલા જ એક વ્યક્તિ દ્વારા વેપારી ઉપર એટ્રોસિટી ની ફરિયાદ નોંધાવવામાં આવી હતી ત્યારે આ ફરિયાદ નાના બાળકો ની ઝઘડામાંથી થઈ હોવાનું પ્રાથમિક જાણવા મળ્યું છે જરા ફરિયાદ ખોટી રીતના કરવામાં આવી હોવાનું ગ્રામજનો એ જણાવવામાં આવ્યું હતું. ત્યારે આજે ગ્રામજનોએ અજાબ ગામ સંપૂર્ણ બંધ પાડી એસપી કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર આપ્યું હતું
Read More News
T & CPrivacy PolicyContact Us