Download Now Banner

This browser does not support the video element.

ઉધના: સુરતઃદિલ ધ્રુજાવી દેનારી ઘટના: સુરતના ભીમરાડમાં માતા અને પુત્રએ 13મા માળેથી પડતું મૂકી આપઘાત કર્યો,ઘટના સીસીટીવીમાં કેદ

Udhna, Surat | Sep 4, 2025
સુરત શહેરના અલથાણ ભીમરાડ વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના બની છે, જ્યાં એક પરિણીત મહિલાએ પોતાના 3 વર્ષના પુત્ર સાથે 13મા માળેથી છલાંગ લગાવીને જીવન ટૂંકાવ્યું છે. આ ઘટનાથી આસપાસના વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.આખી ઘટના સોસાયટીના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. ફૂટેજમાં જોઈ શકાય છે કે પહેલા 3 વર્ષનો બાળક ક્રિશિવ નીચે પટકાય છે, અને તેના થોડી જ સેકન્ડમાં તેની માતા પૂજા પણ નીચે પડે છે.બંનેને ગંભીર ઈજાઓ થતાં ઘટનાસ્થળે જ તેમનું મૃત્યુ થયું હતું.
Read More News
T & CPrivacy PolicyContact Us