સાયલા લાલજી મહારાજ મંદિરના પ્રાંગણમાં ભાગવત સપ્તાહના પ્રથમ દિવસે મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટી પડ્યા હતા. જેમાં વ્યાસાસને રહેલા સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના ડો. પંકજ કુમાર રાવલે પોતાની આગવી શૈલીમાં જણાવ્યું કે ભગવાન જ્યાં રહે તેને હરિધામ કહેવાય તો આજે ભગતનું ગામ ભગતધામ બની રહ્યું છે. કથાના રસપાન દરમિયાન મહંત દુર્ગાદાસજીએ ભોજન, ભજન અને ભાગવતના ત્રિવેણી સંગમનોખંડ. પંકજકુમાર રાવલે આગવી શૈલીમાં જણાવ્યું કેભગવાન જ્યાં રહેતેને હરિધામ કહેવાય છે