AAP ના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ, ગુજરાત AAP પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા સામે પોલીસ કેસ થાય તેવી માંગ,કામરેજ પોલીસ મથક ખાતે કામરેજ વિધાનસભા બેઠક ના યુવા નેતા રોહિત રૂપાપરા એ અરજી આપી ,સોશિયલ મીડિયામાં AAP યુવાનોને ઉશ્કેરવાનો અને દેશમાં અરાજકતા ફેલાવવાનો આરોપ મૂક્યો,ગતરોજ AAM AADMI PARTY SURAT ના પેજ પર એક પોસ્ટ અપલોડ થઈ હતી,જેમાં " શ્રીલકા,બાંગ્લાદેશ અને હવે નેપાળમાં સત્તાના વિરોધમાં યુવાનો રોડ પર.. ભારતમાં યુવાનો ક્યારે જાગશે.