Download Now Banner

This browser does not support the video element.

ખાણ ખનીજ વિભાગ ની ટીમ દ્વારા છેલ્લા ચાર દિવસમાં ગેરકાયદેસર ખનન કરતા 20 વાહનો કબજે કર્યો

Kalol City, Gandhinagar | Aug 29, 2025
ખાન ખનીજ વિભાગના પ્રણવ સિંહ ની સુચના હેઠળ મદદનીશ ભુસ્તરશાસ્ત્રીની કચેરી, ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતું ગાંધીનગરની ક્ષેત્રીય તપાસ ટીમ દ્વારા ગાંધીનગર જીલ્લામાં છેલ્લા ૦૪ દિવસમાં અલગ-અલગ વિસ્તારોમાં ખનિજના બિન-અધિકૃત વહન/ખનનની આકસ્મિક ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવેલ. તપાસ દરમ્યાન બ્લેકટ્રેપ, સાદીરેતી તથા સાદીમાટી ખનિજના બિનઅધિકૃત વહન સબબ કુલ-૨૦ વાહનો પૈકી ૧૧ વાહનો રોયલ્ટી પાસ વગર તથા ૦૯ વાહનો ઓવરલોડ ખનિજ ભરેલ હતું
Read More News
T & CPrivacy PolicyContact Us