આજરોજ પાંચ કલાક આસપાસ દિયોદર તાલુકાના નવા ગામે કૃષ્ણ ભક્તિ સેવા આશ્રમ ખાતે KDB બનાસકાંઠા એસ પી એન એફ પ્રોડ્યુસર કંપની લિમિટેડની ત્રીજી વાર્ષિક સાધારણ સભા નું આયોજન કરાયું જેમાં એસ પી એન એફ ગુજરાત રાજ્યના સંયોજક પ્રફુલભાઈ સેજલિયા ની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી આ સભાની શરૂઆત થઈ હતી જેમાં કંપની માં વાર્ષિક ટન ઓવર પંદર લાખથી વધુ નું કરેલ હોવાની સંપૂર્ણ માહિતી ખેડૂતોને આપવામાં આવી હતી આ પ્રાકૃતિક કંપનીમાં અંદાજિત 750 થી વધુ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત