હુ એને મારુ ઈડર અભિગમ અંતર્ગત ઈડરના ધારાસભ્ય દ્વારા શહેર વોર્ડમાં જઈને નાગરિકોને મળવાનો અને પ્રશ્નો સાભળવા બેઠકો કરાઈ આજે સવારના ૯ વાગ્યાથી હુ એને મારુ ઈડર અભિગમ અંતર્ગત ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરા દ્વારા શહેર વોર્ડમાં જઈને નાગરિકોને મળવાનો અને પ્રશ્નો સાભળવા બેઠકોનું આયોજન કરવામાં આવ્યું હતું કેવી રીતે હુ ઈડર ના નાગરિકો મલી શકુ એમની સાથે સંવાદ કરુ એમન