દાહોદ નજીક મધ્યપ્રદેશના અલીરાજપુર નજીક મહિલા કે તેઓ બાઈક પર હતી ત્યારે બાઈકની સામે સ્વાન આવી જતા અકસ્માત સર્જાયો હતો મહિલા રસ્તા પર પડી હતી તેના કારણે તેઓને ગંભીર ઇજાઓ થતા પગના ભાગે ઇજાઓ થતા તેઓને તાત્કાલિક સારવાર માટે 108 ની મદદથી દાહોદના સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા