Download Now Banner

This browser does not support the video element.

ઉમરાળા: તાલુકાના રંઘોળા ગામની વાડીમાંથી જ્વલનશીલ પદાર્થનો જથ્થો ઝડપી લેતી પોલીસ

Umrala, Bhavnagar | Sep 7, 2025
ઉમરાળા તાલુકાના રંઘોળા ચોકડીથી એકાદ કી.મી. દૂર કલ્પેશભાઈ તિખાભાઈ ડાંગરની વાડીમાં કલ્પેશભાઈ એ જમીનમાં લોખંડનો ટાકો દાટી તેમજ ગેરકાયદેસર જ્વલનશીલ પદાર્થ ભરી તેનું વેચાણ કરતા હોવાની બાતમી લોકલ ક્રાઇમ બ્રાન્ચને મળી હતી , જેથી પોલીસે બાતમી વાળી જગ્યા પર રેડ કરતા જ્વલનશીલ પદાર્થનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે જ્વલનશીલ પદાર્થ સહિત કુલ 677500 નો મુદ્દામાલ જપ્ત કરી ધોરણ સરની કાર્યવાહી હાથ ધરી હતી .
Read More News
T & CPrivacy PolicyContact Us