લોહાણા સમાજ તેમજ અર્બન હેલ્થ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ને પ્રાગટ્ય કરી આગેવાનો દ્વારા આયુષ્માન કેમ ખુલ્લો મુકવામાં આવ્યો હતો જેમાં આવેલ આગેવાનો તેમજ અધિકારીઓનું લોહાણા સમાજના આગેવાનો દ્વારા પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું અને આયુષ્માન કેમ્પમાં બહુડી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો