ડાંગ ગણેશ વિસર્જનમાં વિઘ્ન ન આવે એ માટે મંડળોને અપીલ.ડાંગ જિલ્લાના ઉપરવાસમાં ભારે વરસાદ ને પગલે જિલ્લા પોલીસની અપીલ.વહેલાસર ગણેશ વિસર્જન કરવા જિલ્લા પોલીસે કરી અપીલ.ઉપરવામાં વરસાદને કારણે નદીઓની સપાટીમાં થઈ રહ્યો છે વધારોડાંગ સહિત સુરત અને નવસારી જિલ્લામાં પણ થઈ શકે છે અસર ડાંગ જિલ્લા ડિવાઇસ ડાંગ જિલ્લા ડીવાયએસપી જનેશ્વર નલવાયા એ આપી માહિતી