મોરબી મહાનગરપાલિકાના કમિશ્નર દ્વારા ઝોન નં. ૧ની વિઝીટ કરવામાં આવેલ. જેમાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના સફાઈ કર્મચારીની હાજરીની ચકાસણી કરવામાં આવેલ. તથા ઝોન નં. ૧માં આવેલ પટેલ વાડી, વાવડી રોડ, આસ્વાદ પાન, ત્રિકોણબાગ, મોલાઈરાજા દરગાહ, ગુજરાત હાઉસિંગ બોર્ડ તથા અંબિકા રોડ પાસે આવેલ GVP પોઈન્ટની વિઝિટ કરવામાં આવેલ.