શક્તિનગર ગ્રામ પંચાયત દ્વારા શ્રી શીરેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં આયોજિત ભાતીગળ લોકમેળામાં ઉપસ્થિત રહીને ગ્રામ પંચાયતના સદસ્યશ્રીઓ, સંગઠનના હોદ્દેદારો, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ તથા ગ્રામજનો સાથે મેળાનો આનંદ માણ્યો.મેળાના ખૂબ જ સુંદર અને વિશાળ આયોજન બદલ ગ્રામ પંચાયતની સમગ્ર ટીમને બિરદાવું છું.