Download Now Banner

This browser does not support the video element.

સુત્રાપાડા: સૂત્રાપાડાપોલીસે કદવાર ગામે શાંતીનગરવિસ્તારમા જાહેરમા જુગાર રમતા 7 ઇસમોને 33,700 ની રોકડ સાથે ઝડપી કાયદેસરની કાયઁવાહીકરી

Sutrapada, Gir Somnath | Sep 8, 2025
ગીરસોમનાથ જીલ્લાના સૂત્રાપાડા પોલીસે આજરોજ 6 કલાક આસપાસ સૂત્રાપાડાના કદવાર ગામે શાંતીનગર વિસ્તારમા ખુલ્લી જગ્યામા સ્ટીટ લાઇટના અજવાળે જાહેરમા જુગાર રમતા 7 જેટલા ઇસમોને 33,700 ની રોકડ સાથે ઝડપી પાડી કાયદેસર ની કાયઁવાહી હાથ ધરી .
Read More News
T & CPrivacy PolicyContact Us