Download Now Banner

This browser does not support the video element.

ગાંધીનગર: ચિલોડા પોલીસ સ્ટેશનના કર્મચારી ૧.૧૦ લાખની લાંચ લેતા ઝડપાયો

Gandhinagar, Gandhinagar | Jun 10, 2025
ગાંધીનગરના ચીલોડા પોલીસ સ્ટેશનમાં કાર્યરત પોલીસ કોન્સ્ટેબલ યુવરાજસિંહ શંકરસિંહ નારુકાને એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ લાંચ લેતા પકડી પાડ્યો છે. કોન્સ્ટેબલે ફરિયાદીના પતિને દારૂના કેસમાં વોન્ટેડ બતાવીને 3 લાખની માંગ કરી હતી.જોકે, ચર્ચા બાદ 1.10 લાખ નક્કી થયા હતા. જે ફરિયાદી આપવા માંગતા ન હોવાથી ACBનો સંપર્ક કર્યો હતો.ફરિયાદીએ લાંચ આપવાને બદલે ACBનો સંપર્ક કર્યો હતો. 9 જૂન 2025ના રોજ ચીલોડા પોલીસ સ્ટેશનની સામે ACBએ ટ્રેપ ગોઠવી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us