Download Now Banner

This browser does not support the video element.

મહુવા: મહુવા તાલુકાના વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે સ્વચ્છતા કર્મીઓના આરોગ્યની ચકાસણી કરવામાં આવી.

Mahuva, Surat | Sep 30, 2025
મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિના અનુસંધાને સ્વચ્છ ભારત મિશનના ૧૧માં વર્ષની ઉજવણી નિમિત્તે ‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૫’ પખવાડીયાના ભાગરૂપે મહુવા તાલુકાના વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે સ્વચ્છતા કર્મીઓ તથા તેમના પરિવારોનું આરોગ્ય તપાસ કરવામાં આવી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us