Download Now Banner

This browser does not support the video element.

પીપળીયા ગામમાં સરકારી શાળાના ચાર રૂમ ઉપલબ્ધ તે પણ ખખડધજ હાલતમાં #Jansamasya

Botad City, Botad | Jun 16, 2025
બોટાદના પીપરડી ગામમાં પ્રાથમિક શાળા માટે એક બિલ્ડીંગ છે તે પણ ખખડધજ હાલતમાં છે. આ બિલ્ડીંગ તોડી પાડવા માટે આદેશ પણ થયો છે. પરંતુ ટેન્ડરિંગ પ્રક્રિયાના વિલંબ ને કારણે આજ દિન સુધી આ બિલ્ડીંગ તોડી નવી બનાવવામાં આવી નથી. ગામલોકો કહી રહ્યા છે કે શાળાના ચાર રૂમ માં એક થી આઠ ધોરણના બાળકોને બે પાળીમાં અભ્યાસ કરવામાં આવે છે. પરંતુ જોખમકારક આ બિલ્ડીંગ અકસ્માત સર્જી શકે તેમ છે, ત્યારે તાત્કાલિક આ બિલ્ડીંગ તોડી નવી બિલ્ડીંગ બનાવવા પ્રક્રિયા હાથ ધરવા માંગ
Read More News
T & CPrivacy PolicyContact Us