બ્રિજ પર ભારે વાહનો પ્રતિબંધ માટે લવાયેલ બેરિકેટ તૂટતા અકસ્માતનો ભy અજાણ્યા વાહને ટક્કર મારતા બેરિકેટ તૂટ્યો બેરિકેટ રસ્તા વચે લટકતા પડવાનો ભય તૂટેલા બેરિકેટ નીચે થી વાહનો પસાર થઈ રહ્યાંછે ભારે પવન થી બેરિકેટ હેલ છે રળીયાતી બ્રિજ ઉપર ભારે વાહનો પસાર ન થાય તે માટે આર એન્ડ બી વિભાગ દ્વારા બેરીકેટ લગાવવામાં આવ્યું હતું