જૂનાગઢના કામદાર સોસાયટી ના યુવકે ચાલુ બાઈક પર સ્ટંટ કર્યા નો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો આ વીડિયોની અંદર સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે યુવક પોતાનું જીવ અને અન્ય લોકોનો જીવ જોખમમાં મૂકી અને સ્ટંટ કરી રહ્યો છે પોલીસે આ યુવક સામે કાર્યવાહી કરીને કાયદાના પાઠ ભણાવ્યા હતા.