Download Now Banner

This browser does not support the video element.

મહુવા: કતપર બંદર ખાતે લાઈટ હાઉસમાં વીજળી પહોંચાડવાનું કામ ગ્રામજનોના સહયોગથી પૂર્ણ થયું

Mahuva, Bhavnagar | Aug 22, 2025
કતપર બંદર લાઈટહાઉસના લાઈટનું કામ, જે 8 થી 10 દિવસમાં પૂર્ણ થવું અઘરું લાગતું હતું, તે ગ્રામજનોની અથાગ મહેનત અને તરવૈયાઓની મદદથી સફળ થયું. આ કામમાં મુખ્ય પડકાર હતો વાયરને યોગ્ય સ્થાને પહોંચાડવાનો. પરંતુ, ગ્રામજનોએ તરવૈયાઓની મદદથી દોરીનો ઉપયોગ કરીને આ કાર્યને અંજામ આપ્યો.
Read More News
T & CPrivacy PolicyContact Us