બાયડ મોડાસા હાઈવે રોડ ઉપર વાત્રક ના બીબીપુરા ગામ પેટ્રોલ પંપ નજીક હાઈવે પર અચાનક થી ભેંસ વચ્ચે આવી જવાથી ભેંસ ને બચાવવા જતા ટ્રક ચાલકે પોતાનો કાબુ ગુમાવ્યો હતો તેમજ સામે આવતી ટ્રક સાથે અથડાઈ હતી, આ અકસ્માત માં ઢોર નું મૃત્યુ પામ્યુ હતું તેમજ ટ્રક ના ડ્રાઇવર ને સામાન્ય ઈજાઓ થતા સારવાર અર્થે નજીક ની હોસ્પિટલ માં ખસેડવા માં આવ્યા હતા.રોડ ઉપર વાહનો ની લાંબી કતારો જોવા મળી હતી બંને બાજુ ટ્રાફિક જામ જામ્યો હતો પશુપાલન નો ધંધો કરતા પશુ મરી જવાથી પશુપ