Download Now Banner

This browser does not support the video element.

માંગરોળ: માંગરોળ ખાતે આવેલ હાસુ જમાદાર મસ્જિદની માલિકીની મિલ્કત વર્ષોથી અતિ જર્જરીત હાલતમાં

Mangrol, Junagadh | Sep 9, 2025
આ મિલ્કતના આજુબાજુ રહેતા લતાવાસીઓએ નગરપાલિકા માંગરોળ સમક્ષ વારંવાર અરજી કરીને સદરહુ ભયજનક ઈમારત તાત્કાલિક ઉતારવા માગણી કરી છે. આ સંદર્ભે સંસ્થા દ્વારા પોતાના ભાડુતોને જગ્યા ખાલી કરવા તા. 19-06-2023ના રોજ આરપીએડી દ્વારા લેખિત નોટીસ આપવામાં આવી હતી, જેની નકલ નગરપાલિકા કચેરીમાં જાવક પણ કરવામાં આવી છે.ઈમારત લાકડાના પીઢીયા વાળી અને સડકાયેલી/ઉધઈ લાગેલી હોવાને કારણે કોઈપણ સમયે ધરાશાયી થઈ શકે છે. સંસ્થા તરફથી નગરપાલિકાને લેખિત બાહેંધરી આપવામાં આવી છે
Read More News
T & CPrivacy PolicyContact Us