#જન સમસ્યા# અંબાજીના દાંતા રોડ પર સ્ટ્રીટ લાઇટો છેલ્લા કેટલાક સમયથી બંધ હાલતમાં જોવા મળી રહી છે જેના લીધે આ વિસ્તારમાં મુખ્ય હાઇવે પર અંધારું જોવા મળે છે તે વિસ્તારના લોકો દ્વારા આ સ્ટ્રીટ લાઈટો ઝડપથી શરૂ કરવામાં આવે તેવી માંગ થઈ રહી છે હાલમાં નવરાત્રી હોવાથી અંબાજીમાં દર્શનાર્થીઓ પણ મોટી સંખ્યામાં આવતા હોય છે તેથી વાહન ચાલકોને પણ સ્ટ્રીટ લાઇટો બંધ હોવાથી તકલીફો પડી રહી છે