ઇડરિયાગઢ ની ગિરીકન્દ્રઓ ના બરવાવ ગામમાં ભારે ઉત્સાહ સાથે પશુપાલકોની આસ્થા અને શ્રદ્ધાનો શ્યામગોર બાવજીનો મેળો સંપન્ન ઇડર નજીક બરવાવ ગામે પરંપરાગત ભાદરવા માં શ્યામગોર બાવજીનો નો મેળો ભરાય છે ,જ્યાં ઇડર પંથકનાને સાબરકાંઠા સહિત આજુબાજુ જિલ્લા માંથી પશુપાલકો પોતાની આસ્થા અને શ્રધ્ધા સાથે પશુઓના સ્વાસ્થ્ય માટે સુખડી નો થાળ, કુલર શ્રીફળ ની માનતા રાખી પોતાની ઈ