સાયલા તાલુકાના ચોરવીરા સીમમાં ભૂમાફિયા ફરી સક્રિય બનતા પોલીસ ત્રાટકી હતી અને સાયલાના ચોરવીરા સીમમાં ભૂમાફિયા ફરી સક્રિય બનતા પોલીસ કાર્યવાહી હાથ ધરી છે પોલીસ દ્વારા સ્થળ ઉપર થી પોલીસે ૩૫ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને ખનીજ ખનન કરતા ઇસમો સામે કાર્યવાહી હાથ ધરી છે