This browser does not support the video element.
કલેક્ટર કચેરી ખાતે સાંસદ ખેલ મહોત્સવ 2025 સ્પર્ધા નું ભવ્ય આયોજન
Mahesana City, Mahesana | Sep 7, 2025
મહેસાણા ખાતે સાંસદ ખેલ મહોત્સવ -૨૦૨૫ સ્પર્ધાના આયોજન અંતર્ગત નિવાસી અધિક કલેક્ટર જશવંત જેગોડાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ.કલેક્ટર કચેરી ખાતે સાંસદ ખેલ મહોત્સવ 2025 સ્પર્ધા નું ભવ્ય આયોજન