Download Now Banner

This browser does not support the video element.

ઘાટલોડિયા: ચાણક્યુ પુરી પાસે કાર અકસ્માત ,સીસીટીવી આવ્યા સામે

Ghatlodiya, Ahmedabad | Aug 31, 2025
આજે રવિવારે સવારે 11 વાગ્યાની આસપાસ અકસ્માતની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે.જેમાં ચાણક્યુ પુરીમાં વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ બેફામ કાર ચાલકે અન્ય કારને અડફેટે લીધી હતુ.જેમા એક વ્યક્તિને ઇજા થતા હોસ્પિટલમાં ખસેડાયો છે.બેફામ કાર ડિવાઇડર કૂદીને અન્ય કાર સાથે અથડાઇ હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us