વેજાગામની 80 મહિલાઓએ મોદીને લખ્યા પત્રો:સ્વદેશી અભિયાનને સમર્થન આપવા અમૂલની પહેલ, ગુજરાતમાંથી એક કરોડ પત્રો એકઠા કરાશે ગોંડલ તાલુકાના વેજાગામમાં મહિલા સરપંચ વર્ષાબેન ભાલાળાની આગેવાનીમાં 80 મહિલાઓએ વડાપ્રધાન મોદીને પોસ્ટકાર્ડ લખ્યા છે. આ પહેલ અમૂલ દ્વારા પ્રેરિત રાજ્યવ્યાપી અભિયાનનો ભાગ છે. અભિયાન હેઠળ સમગ્ર ગુજરાતમાંથી એક કરોડ પત્રો એકઠા કરવાનું લક્ષ્ય છે. રાજકોટ ડેરીના ચેરમેન ગોરધન ધામેલીયાએ જણાવ્યું કે સૌરાષ્ટ્રમાં