જીલ્લા ભાજપ પ્રમુખ ની ઉપસ્થિતિ માં જીલ્લા પંચાયત સીટ નો પ્રવાસ યોજાયો જિલ્લા પંચાયત સીટ વાઈસ પ્રવાસ કાર્યક્રમ અંતર્ગત ભાજપના આગેવાનો સાથે જિલ્લા પંચાયત મોટી મોણપરી સીટ ની ખાંભા ગામ ખાતે બેઠક યોજાઈ હતી જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા ની ઉપસ્થિતિમાં બેઠક યોજાઇ હતી અને આજ્ઞવાનો સાથે આગામી કાર્યક્રમોનું જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા માર્ગદર્શન અપાયું હતું