બોટાદનું અતિ પૌરાણિક નવ હથ્થા હનુમાનજી મંદિર માં દર વર્ષે સાર્વજનિક ગણપતિ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. દસ દિવસ ગણપતિનું સ્થાપન પૂજન કરી ગણપતિજીની સેવા કરવામાં આવે છે. ખૂબ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ સાધુ સંતો અને હરિભક્તો જોડાય છે. આ વર્ષે સુંદર મજાના આયોજનથી લોકો અભિભૂત થયા હતા