કેસરપુર સહિત આસપાસના વિસ્તારમાં વીજ પુરવઠો ખોવાયો હતો જેના કારણે લોકો પરેશાન થયા હતા છેલ્લા કેટલાક સમયથી વીજ પુરવઠો ખોરવાતા મુશ્કેલી સર્જાઈ હતી એકવાર નો mgvcl નો સંપર્ક કર્યો હતો પણ કોઈપણ પ્રકારનું યોગ્ય જવાબ ન મળ્યો હતો. વિસ્તારમાં વીજ પુરવઠો રાબેતા મુજબ મળે તેવી લોકોને માંગ કરી