બાયડ સહિત અરવલ્લી પોલીસ બેડામાં શોકનો માહોલ.મોડાસા શહેરના સર્વોદયનગર વિસ્તારમાં રહેતા અને બાયડ (ડીવાયએસપી) કચેરી ખાતે ફરજ બજાવતા અભય બારોટ નામના પોલીસકર્મીએ કોઈ અગમ્ય કારણોસર આત્મ હત્યા કરી હતી. સર્વોદયનગર વિસ્તારમાં પોતાના રહેઠાણ વાળા મકાનમાં રાત્રે આત્મ હત્યા કરી હતી.અરવલ્લી મોડાસા ટાઉન પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી.અને આગળ ની કાર્યવાહી હાથધરી હતી. પોલીસકર્મીની આત્મ હત્યા પાછળ નું કારણ અકબંધ....