જુનાગઢ ખાતે રાજ્યના તમામ જિલ્લાને શહેર કોંગ્રેસ અધ્યક્ષ પ્રશિક્ષણ શિબિર નો પ્રારંભ રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલનું નિવેદન આપણા પડોશી દેશ નેપાળમાં મુશ્કેલીઓ ઉભી થઈ છે ગુજરાતી સાથે અનેક ભારતીયો ત્યાં ફસાયા છે નેપાળમાં ફસાયેલા ગુજરાતીઓ સાથે હું સતત સંપર્કમાં છું ગઈકાલે બનાવ સંદર્ભે મે વિદેશ મંત્રી સાથે પણ વાતચીત કરી હતી