ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર અને છોટાઉદેપુર જિલ્લા પોલીસ દ્વારા ભારતના ખેલ રત્ન મેજર ધ્યાનચંદજી ભારતીય રમતગમતમાં આપેલા યોગદાનને સન્માનિત કરવા માટે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખુટાલીયા ‘નેશનલ સ્પોર્ટ્સ ડે – ૨૦૨૫’ની ઉજવણી કરવામાં આવી હતી. નેશનલ સ્પોર્ટ્સ ડે ખુટાલીયા ખાતેની ઉજવણીમાં ફૂટબોલ, કોથળાકુદ, લીંબુ ચમચી અને રસ્સા ખેચની સ્પર્ધાઓનું આયોજન આયોજન કરવામાં આવ્યું હતું.