જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં ખેડૂતો દ્વારા 59,308 હેક્ટર જમીનમાં જુદા જુદા પાકોનું વાવેતર કરવામાં આવ્યું સતત બીજા વર્ષે પણ ખેડૂતો દ્વારા 59,308 હેક્ટર જમીનમાં જુદા જુદા પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે વાત કરવામાં આવે તો જામજોધપુર પંથકમાં ખેડૂતોએ વધુ ભાગે મગફળીનું વાવેતર કર્યું છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ સારો વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે