અમદાવાદમાં ગુંડાઓએ ધારિયાં-છરીના આડેધડ ઘા મારી યુવકની હત્યા કરી:શરીર પર ધારિયાં ખૂપતાં ફરી કાઢી માર્યાં, ગાડી ચઢાવી; પગ હલ્યો તો ફરી ગાડીમાંથી ઊતરી 8 ઘા માર્યા દુનિયાના સૌથી લાંબા તહેવાર નવરાત્રિને હવે ગણતરીના દિવસો ગણાઈ રહ્યા છે ત્યારે અમદાવાદના 24 કલાક ધમધમતા પાલડી વિસ્તારમાં રાત્રે એક યુવકની નૃશંસ હત્યાથી કાયદો-વ્યવસ્થાનો મજાક બની ગયો છે. દેશના સૌથી સ્વચ્