Download Now Banner

This browser does not support the video element.

જૂનાગઢ: જૈન સમાજના પર્યુષણ મહાપર્વની પુનરાવતી નિમિત્તે તપસ્વીઓની શોભાયાત્રા ઉપરકોટ થી શરૂ થઈ વિવિધ વિસ્તારમાં પસાર થઈ

Junagadh City, Junagadh | Aug 28, 2025
જૈન સમાજના પર્યુષણ મહાપર્વની પૂર્ણાહુતિ નિમિત્તે તપસ્વીઓની શોભાયાત્રા યોજાઈ.પર્યુષણ પર્વ દરમ્યાન 40 થી 50 દિવસ સુધી ઉપવાસ કરનાર તપસ્વીઓએ ઉપવાસ પૂર્ણ કર્યા બાદ આ શોભાયાત્રા યોજાઈ હતી. શોભાયાત્રા શહેરના ઉપરકોટથી શરૂ થઈ દિવાનચોક, માલીવાડા અને ચોકસી બજાર સહિતના વિસ્તારોમાંથી પસાર થઈ.પર્યુષણ પર્વ પૂર્ણ થતા લોકકલ્યાણ માટે પ્રાર્થના પણ કરવામાં આવી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us