આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે છેલ્લા બે અઠવાડિયા થી વાયરલ ઇન્ફેક્શનના દર્દીઓનો તાંતો લાગી રહ્યો છે. દરરોજ સરેરાશ 250થી વધુ દર્દીઓ શરદી, ખાંસી, તાવ જેવા રોગલક્ષણો લઈને સારવાર માટે આરોગ્ય કેન્દ્ર પર પહોંચતા હોય, જેના કારણે સવારથી જ લાંબી કતારો લાગી જતી