માંડણ તાલુકામાં જાલીસણા ગામ પાસે આવેલ સન આર્કેડમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. દુકાનમાં કામ કરનાર મજૂરને આપેલ 10 હજારની ઉઘરાણી મુદ્દે દુકાનદાર પર ફાયરિંગ કરવામાં આવ્યુ ફાયરિંગમાં દુકાનદાર શ્રવણકુમાર ઇજાગ્રસ્ત થયા, ઇજાગ્રસ્તને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા,ઘટનાને લઈ DYSP સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યા...