Download Now Banner

This browser does not support the video element.

ગોધરા: રેલવે સ્ટેશન રોડ નજીક પડેલ ખાડો ટ્રક ડ્રાઇવર રમજાની વાલીએ પોતાના ખર્ચે પૂર્યો

Godhra, Panch Mahals | Sep 11, 2025
ગોધરા શહેરના રેલવે સ્ટેશન રોડ નજીક મસ મોટો ખાડો છેલ્લા ઘણા સમયથી પડ્યો હતો આ ખાડાને કારણે વાહન ચાલકો તેમજ રાહદારીઓ ને મુશ્કેલી પડી રહી હતી ત્યારે આ મસમોટો ખાડો એક સામાન્ય ટ્રક ડ્રાઇવરે પોતાના ખર્ચે અને જાતે જ પૂરી દીધો. આ કિસ્સો સાબિત કરે છે કે જો વ્યક્તિ ધારે તો સમાજસેવા માટે કોઈ પદ કે પૈસાની જરૂર નથી, માત્ર સેવાભાવ જ પૂરતો છે.
Read More News
T & CPrivacy PolicyContact Us