અમદાવાદમાં 5,400 કરોડ રૂપિયાના અનેક વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત PM મોદી 25 અને 26 ઓગસ્ટ એમ બે દિવસ ગુજરાતમાં છે અને નિકોલમાં સભા ગજવવાના છે. 25 ઓગસ્ટે સાંજે ચાર વાગ્યે અમદાવાદ એરપોર્ટથી સીધા નિકોલ આવ્યા નરોડા હરિદર્શન ચાર રસ્તાથી નિકોલ ખોડલધામ ગ્રાઉન્ડ સુધી રોડ શો કર્યો છે. ત્યાર બાદ તેઓ સભા સ્થળે પહોંચ્યા અને 5477 કરોડનાં વિકાસકાર્યાના લોકાર્પણ..