Download Now Banner

This browser does not support the video element.

LCBએ માકણજ ગામમાંથી ₹12 લાખથી વધુનો દારૂ ઝડપાયો

Mahesana City, Mahesana | Aug 28, 2025
મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ દારૂબંધીના કાયદાનો કડક અમલ કરતા ફરી એકવાર મોટી સફળતા મેળવી છે. મળતી માહિતી અનુસાર, બાતમીના આધારે મહેસાણા LCBની ટીમે માકણજ ગામની સીમમાં એક ખેતરમાં દરોડો પાડ્યો હતો, જ્યાંથી ₹12,34,223 ની કિંમતનો વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડ્યો છે.
Read More News
T & CPrivacy PolicyContact Us