આજે તારીખ 29/00/2025 શુક્રવારના રોજ સવારે 11 કલાકે મળેલ માહિતી અનુસાર નગરના કાપડી વિસ્તાર માં શ્વાન નો આંતક એક સાથે બે બાળકો એક મહીલા સહીત એક યુવકને નિશાન બનાવ્યા.નગરના વોર્ડ નંબર ત્રણમાં કાપડી વિસ્તારમાં શ્વાન નો આંતક વધ્યો.શ્વાને બાળકી ઉપર હુમલો કરતા તેને બચાવવા જતા તેના કાકા ઉપર પણ શ્વાન નો હુમલો.બીજા બનાવ મા પણ એક બાળક સહીત મહીલા ને શ્વાન નો હુમલો.